સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે ? અન્નવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક અને અન્નવાહકપેશી જલવાહક પેશી અન્નવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક અને અન્નવાહકપેશી જલવાહક પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ઘોડો ગાય કૂતરો ઘેટું ઘોડો ગાય કૂતરો ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુપોષણના વિષચક્રમાં નીચેના પૈકી કયા પરિબળો ભાગ ભજવે છે ? આપેલ તમામ ગરીબી સંતુલિત ખોરાકનો અભાવ ચેપ આપેલ તમામ ગરીબી સંતુલિત ખોરાકનો અભાવ ચેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન - કે વિટામિન - ઈ વિટામિન - બી-12 વિટામીન - એ વિટામિન - કે વિટામિન - ઈ વિટામિન - બી-12 વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શ્વાસમાં કોલસાની ધૂળથી થતાં નીચેના પૈકી કયો રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે ? એન્થ્રાકોસિસ સિલિકોસિસ ક્ષય રોગ ન્યુમોકોનીયોસીસ એન્થ્રાકોસિસ સિલિકોસિસ ક્ષય રોગ ન્યુમોકોનીયોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP