સામાન્ય વિજ્ઞાન (General Science) શેનો ઉપયોગ કરવાથી જો વિદ્યુતપ્રવાહ લીક થાય તો તે આપોઆપ જ બંધ થઈ જાય છે ? એમ. સી. બી. એન. સી. બી. એમ. જી. બી. એમ. વી. બી. એમ. સી. બી. એન. સી. બી. એમ. જી. બી. એમ. વી. બી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ભૂચર ઊભયજીવી જળચર ખેચર ભૂચર ઊભયજીવી જળચર ખેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડ, તાંબુ, જસત ખનિજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? પ્રસ્તર ખડકો રૂપાંતરિત ખડકો આપેલ તમામ અગ્નિકૃત ખડકો પ્રસ્તર ખડકો રૂપાંતરિત ખડકો આપેલ તમામ અગ્નિકૃત ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? નેચરોપથી હાઈડ્રોપથી હોમિયોપથી હિલિયોપથી નેચરોપથી હાઈડ્રોપથી હોમિયોપથી હિલિયોપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? આર્કટિક વ્હેલ ભારતીય હાથી કાળો ગેંડો આફ્રિકન જિરાફ આર્કટિક વ્હેલ ભારતીય હાથી કાળો ગેંડો આફ્રિકન જિરાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્સપરિમેન્ટલ મેડિસિન્સ કયા આવેલી છે ? મુંબઈ કોલકત્તા દિલ્હી ચેન્નઈ મુંબઈ કોલકત્તા દિલ્હી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP