કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 750 ગોલ કરનારો ફૂટબોલ ઈતિહાસનો ત્રીજો ખેલાડી કોણ બન્યું ?

પૌલ પોગબા
મોહમ્મદ સલાહ
લિયોનેલ મેસ્સી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
હરિયાણામાં આયોજિત થનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2021માં નીચેનામાંથી કઈ રમત/ રમતોનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ?
1. ગતકા
2. કલારિયપટ્ટુ
3. મલ્લખંભ
4. થાંગ-તા

માત્ર 1,3,4
માત્ર 2,3,4
આપેલ તમામ
માત્ર 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું RAISE-2020 શિખર સંમેલન કઇ બાબત સાથે સંબંધિત હતું ?

કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ
સતત ટકાઉ વિકાસ સાથે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
જળવાયુ પરીવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કોણે 'સ્વચ્છતા અભિયાન' નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે ?

થાવરચંદ ગેહલોત
આમાંથી કોઈ નહિ
પિયુષ ગોયલ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજ(IIH) વિશે ખોટું વિધાન જણાવો ?

IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે.
વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી.
IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે.
IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પ્રસાર ભારતીએ 51 ડાયરેક્ટ ટુ હોમ(DTH) શૈક્ષણિક ટીવી ચેનલો શરૂ કરવા ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય અંતર્ગત કાર્યરત કઈ સંસ્થા સાથે MoU કર્યા છે ?

એજ્યુકેશન એન્ડ રીસર્ચ નેટવર્ક (ERNET)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીયો- ઇન્ફોર્મેટિક્સ (BISAG-N)
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર(NIC)
ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP