ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? રાજેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર ગોમતેશ્વર રાજેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર ગોમતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. સોનીપુર મેળો - ઝારખંડ પુષ્કર મેળા - રાજસ્થાન ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ પુષ્કર મેળા - રાજસ્થાન ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ડબકી ડોળો' શું છે ? લોકમેળો લોક રમત લોક સંગીત લોક ધર્મ લોકમેળો લોક રમત લોક સંગીત લોક ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? જયપુર મૈસુર હૈદરાબાદ લખનઉ જયપુર મૈસુર હૈદરાબાદ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP