કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુનઃજીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરૂ કરી ? રાજસ્થાન હિમાચલ પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? ખંડેરી કરંજ કલવરી રાજપૂત ખંડેરી કરંજ કલવરી રાજપૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તાના-રીરી એવોર્ડ મેળવનારા વર્ષાબહેન ત્રિવેદી ગુજરાતના કયા જિલ્લાના રહેવાસી છે ? અમદાવાદ ભાવનગર અમરેલી સુરત અમદાવાદ ભાવનગર અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ? કોલકાતા સિલિગુડી દુર્ગાપુર આસનસોલ કોલકાતા સિલિગુડી દુર્ગાપુર આસનસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આસિયાન દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ઈન્ડોનેશિયા મલેશિયા મ્યાનમાર ચીન ઈન્ડોનેશિયા મલેશિયા મ્યાનમાર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન ક્યાં થયું હતું ? દુબઈ, UAE શારજાહ, UAE મુંબઈ, ભારત અબુધાબી, UAE દુબઈ, UAE શારજાહ, UAE મુંબઈ, ભારત અબુધાબી, UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP