સામાન્ય જ્ઞાન (GK) ખારાઘોડા શું છે ? આમાનું કોઇ નથી મીઠાની જાત છે ઘોડાની જાત છે સ્થળનું નામ છે આમાનું કોઇ નથી મીઠાની જાત છે ઘોડાની જાત છે સ્થળનું નામ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સંવિધાન (બંધારણ) માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ (કલમ) માં કરવામાં આવેલ છે ? 21 14 17 18 21 14 17 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. વોટસન મ્યુઝિયમ - રાજકોટ કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ બાર્ટન મ્યુઝિયમ - જામનગર વોટસન મ્યુઝિયમ - રાજકોટ કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ બાર્ટન મ્યુઝિયમ - જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો. ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો ડરપોક નિર્ભય ભયભીત કાયર ડરપોક નિર્ભય ભયભીત કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP