કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાર્જેતરમાં નિધન પામેલા Y.K. અલઘ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? સાહિત્યકાર વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રી અભિનેતા સાહિત્યકાર વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રી અભિનેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં લઘુમતી અધિકાર દિવસ (Minorities Rights Day In India) ક્યારે મનાવાય છે ? 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) SAARC ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. આપેલ બંને મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. એક પણ નહીં WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. આપેલ બંને મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) UNICEF (યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ) દિવસ ક્યારે મનાવાય છે ? 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP