ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? કુચીપુડી કથકલી ભરતનાટ્યમ કથક કુચીપુડી કથકલી ભરતનાટ્યમ કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? હોયસલેશ્વર રાજેશ્વર અર્ધનારીશ્વર ગોમતેશ્વર હોયસલેશ્વર રાજેશ્વર અર્ધનારીશ્વર ગોમતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ પુષ્કર મેળા - રાજસ્થાન ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ પુષ્કર મેળા - રાજસ્થાન ભવનાથ - ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ? સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત અકાદમી સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP