ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કુચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? મહારાષ્ટ્ર ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે ? સરોદ વાયોલિન વિણા સિતાર સરોદ વાયોલિન વિણા સિતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "બનીઠની" કઈ કળાની એક શૈલી છે ? આપેલ પૈકી એક પણ નહીં નૃત્યકળા શિલ્પકળા ચિત્રકળા આપેલ પૈકી એક પણ નહીં નૃત્યકળા શિલ્પકળા ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? જામનગર રાજકોટ ભાવનગર વડોદરા જામનગર રાજકોટ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ? ચાંદી તાંબુ કાંસુ સોનું ચાંદી તાંબુ કાંસુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. નાગર શૈલી ગોથિક શૈલી ઈરાની શૈલી એક પણ નહીં નાગર શૈલી ગોથિક શૈલી ઈરાની શૈલી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP