વિશ્વનો ઈતિહાસ (History of the world) કયા દેશને લોકશાહીની જનેતા કહે છે ? ઇંગ્લેન્ડ ભારત ફ્રાંસ અમેરિકા ઇંગ્લેન્ડ ભારત ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) દેશ અને તેની રાજધાનીનું ખોટું જોડકું શોધો. હરારે ઝિમ્બાબ્વે કીવ-યુક્રેન રિયાધ-ઈરાન કોલંબો-શ્રીલંકા હરારે ઝિમ્બાબ્વે કીવ-યુક્રેન રિયાધ-ઈરાન કોલંબો-શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) છ યુરોપિયન દેશો દ્વારા કયા વર્ષમાં યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની સ્થાપના થઈ ? 1951 1948 1947 1950 1951 1948 1947 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે ? શક્તિ પુરૂષ લોખંડી પુરૂષ મહાત્મા પુરૂષ યુગ પુરૂષ શક્તિ પુરૂષ લોખંડી પુરૂષ મહાત્મા પુરૂષ યુગ પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) તાસ્કંદ કરાર કઈ સાલમાં થયા હતા ? ઈ.સ. 1955 ઈ.સ. 1965 ઈ.સ. 1964 ઈ.સ. 1957 ઈ.સ. 1955 ઈ.સ. 1965 ઈ.સ. 1964 ઈ.સ. 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો ? 1911-14 1931-35 1939-45 1914-18 1911-14 1931-35 1939-45 1914-18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP