વિશ્વનો ઈતિહાસ (History of the world) નીચે પૈકી અયોગ્ય જોડી પસંદ કરો. સૌથી મોટો એસ્ટરોઇડ - સિરસ યુરોપો - ગુરુ ટાઈટન - મંગળ સૌંદર્યનો ગ્રીક દેવતા - વિનસ સૌથી મોટો એસ્ટરોઇડ - સિરસ યુરોપો - ગુરુ ટાઈટન - મંગળ સૌંદર્યનો ગ્રીક દેવતા - વિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) ક્યા દેશનું સાન્ટોસ બંદર કોફી બંદર તરીકે જાણીતું છે ? બ્રાઝિલ અમેરિકા આર્જેન્ટિના કેનેડા બ્રાઝિલ અમેરિકા આર્જેન્ટિના કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) સત્યવીર તરીકે કયા મહાનુભાવ ઓળખાય છે ? સોક્રેટિસ સોફોકીલીસ સિકંદર હોમર સોક્રેટિસ સોફોકીલીસ સિકંદર હોમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ? ઓકટોબર, 2001માં ઓક્ટોબર, 1990માં જાન્યુઆરી, 1995માં ઓક્ટોબર, 1996માં ઓકટોબર, 2001માં ઓક્ટોબર, 1990માં જાન્યુઆરી, 1995માં ઓક્ટોબર, 1996માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) છ યુરોપિયન દેશો દ્વારા કયા વર્ષમાં યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની સ્થાપના થઈ ? 1947 1948 1950 1951 1947 1948 1950 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ Wafeare State ઊભું કર્યું ત્યારે તેના વિરોધમાં કોણે કલ્યાણ રાજ્યનો ખ્યાલ આપ્યો ? ગાંધીજી ફ્રેડરિક વોન વિલિયમ ટેમ્પલ બિસ્માર્ક ગાંધીજી ફ્રેડરિક વોન વિલિયમ ટેમ્પલ બિસ્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP