વસતી (Population) નીચેનામાંથી કઈ જાતી આદિવાસીઓમાં અતિ પછાત એવી આદિમજાતિ નથી ? કોટવાળીયા પઢાર કથોડી ચૌધરી કોટવાળીયા પઢાર કથોડી ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે ? સિક્કિમ મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કયા જિલ્લામાં આવેલી છે ? પંચમહાલ નર્મદા ડાંગ સાબરકાંઠા પંચમહાલ નર્મદા ડાંગ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે ? 81.1% 61.4% 69.7% 57.9% 81.1% 61.4% 69.7% 57.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ક્યા દાયકા દરમિયાન ભારતમાં નકારાત્મક વસતી વૃદ્ધિ જોવા મળી હતી ? 1901-11 1911-21 1951-61 1931-41 1901-11 1911-21 1951-61 1931-41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વસતી (Population) ગુજરાત રાજ્યની કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે ? 42.60% 50.00% 57.40% 40.00% 42.60% 50.00% 57.40% 40.00% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP