વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ? યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના મોટા ભાગના ગરમ રણ કયા અક્ષાંશ વચ્ચે આવેલાં છે ? 5° - 15° 15° - 30° 30° - 50° 0° - 5° 5° - 15° 15° - 30° 30° - 50° 0° - 5° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જાપાનનું બીજું નામ શું છે ? બર્મા ફોરમાસા ઘાના નિપોન બર્મા ફોરમાસા ઘાના નિપોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ? દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા ઉત્તર અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? રશિયા ભારત ઇંગ્લેન્ડ યુએસએ રશિયા ભારત ઇંગ્લેન્ડ યુએસએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કઈ નદી ચીનની દિલગીરી તરીકે પણ જાણીતી બની છે ? હાંગો મિસસિપિ હોઆંગહો સુઆંગહો હાંગો મિસસિપિ હોઆંગહો સુઆંગહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP