વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ "ટ્રાન્સસાઈબીરીયન લાઇન" કયા દેશમાં આવેલો છે ? કેનેડા અમેરિકા ચીન રશિયા કેનેડા અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ? ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા પ્રકારની વર્ષા નીચે પડતા બરફકણો પોચા કે અર્ધથીજેલી અવસ્થામાં હોય છે ? સાયક્લોનિક રેન સ્ટીલ વર્ષા કરા વર્ષા બરફ વર્ષા સાયક્લોનિક રેન સ્ટીલ વર્ષા કરા વર્ષા બરફ વર્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? જમશેદપુર બેંગકોક કરાંચી જેસલમેર જમશેદપુર બેંગકોક કરાંચી જેસલમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું ? ઈ.સ. 1956 ઈ.સ. 1956 ઈ.સ. 1963 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1956 ઈ.સ. 1963 ઈ.સ. 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP