વિશ્વની ભૂગોળ (Geography of the world) કઈ નદી ચીનની દિલગીરી તરીકે પણ જાણીતી બની છે ? મિસસિપિ હાંગો હોઆંગહો સુઆંગહો મિસસિપિ હાંગો હોઆંગહો સુઆંગહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,193 6,491 6,378 6,203 6,193 6,491 6,378 6,203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી ક્યાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે ? Buenos Aires Rio-de-Janeiro Santos Sao Paulo Buenos Aires Rio-de-Janeiro Santos Sao Paulo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ? એમેઝોન કોલોરાડો મિસિસિપી - મિસૌરી કોંગો એમેઝોન કોલોરાડો મિસિસિપી - મિસૌરી કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? જેસલમેર જમશેદપુર બેંગકોક કરાંચી જેસલમેર જમશેદપુર બેંગકોક કરાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP