વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યાં આવેલી છે ? હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે ? ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ એન્ડીઝ રોકીઝ હિમાલય ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ એન્ડીઝ રોકીઝ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે ? ગંગા યાંગત્સે ઈરાવતી બ્રહ્મપુત્રા ગંગા યાંગત્સે ઈરાવતી બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? લવિંગનો ટાપુ - ઝાંઝીબાર સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ? વિષુવ વૃત્ત ધ્રુવ વૃત્ત કર્ક વૃત મકર વૃત્ત વિષુવ વૃત્ત ધ્રુવ વૃત્ત કર્ક વૃત મકર વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1670 1607 1760 1706 1670 1607 1760 1706 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP