વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ? કોલોરાડો મિસિસિપી - મિસૌરી કોંગો એમેઝોન કોલોરાડો મિસિસિપી - મિસૌરી કોંગો એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જાપાનનું બીજું નામ શું છે ? નિપોન ફોરમાસા ઘાના બર્મા નિપોન ફોરમાસા ઘાના બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા જાપાન ચીન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે ? 5.5 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી ? રહોડેશિયા - તાંઝાનિયા કંબોડિયા - કમ્પુચિયા પર્શિયા - ઈરાન ઝાંઝીબાર - તાંઝાનિયા રહોડેશિયા - તાંઝાનિયા કંબોડિયા - કમ્પુચિયા પર્શિયા - ઈરાન ઝાંઝીબાર - તાંઝાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP