વિશ્વની ભૂગોળ (Geography of the world)
સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ?

સુનામી મોજાં
કંપન મોજાં
ડોલન મોજાં
સ્થાનાંતરિય મોજાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે ?

આપેલ પૈકી કોઈ નહી
સ્તરભંગ
ગેડીકરણ
જ્વાળામુખીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી ?

ઝાંઝીબાર - તાંઝાનિયા
કંબોડિયા - કમ્પુચિયા
પર્શિયા - ઈરાન
રહોડેશિયા - તાંઝાનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ?

એકેય નહીં
એટલાન્ટિક અને પેસિફિક
પેસિફિક અને હિંદ મહાસાગર
ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP