વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? કરાંચી બેંગકોક જમશેદપુર જેસલમેર કરાંચી બેંગકોક જમશેદપુર જેસલમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ? ડોલન મોજાં સુનામી મોજાં કંપન મોજાં સ્થાનાંતરિય મોજાં ડોલન મોજાં સુનામી મોજાં કંપન મોજાં સ્થાનાંતરિય મોજાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની અંદાજીત પરિધ કેટલી છે ? 40,000 કિમી 16,000 કિમી 25,000 કિમી 50,000 કિમી 40,000 કિમી 16,000 કિમી 25,000 કિમી 50,000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે ? શ્રીલંકા ભારત બ્રાઝિલ મલેશિયા શ્રીલંકા ભારત બ્રાઝિલ મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા પ્રકારની વર્ષા નીચે પડતા બરફકણો પોચા કે અર્ધથીજેલી અવસ્થામાં હોય છે ? કરા વર્ષા સાયક્લોનિક રેન સ્ટીલ વર્ષા બરફ વર્ષા કરા વર્ષા સાયક્લોનિક રેન સ્ટીલ વર્ષા બરફ વર્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 5 કિ.મી. 20 કિ.મી. 16 કિ.મી. 50 કિ.મી. 5 કિ.મી. 20 કિ.મી. 16 કિ.મી. 50 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP