વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? ઇંગ્લેન્ડ યુએસએ ભારત રશિયા ઇંગ્લેન્ડ યુએસએ ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો. યુરોપ એશિયા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપ એશિયા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ? 8 થી 16% 36 થી 42% 71% 29% 8 થી 16% 36 થી 42% 71% 29% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશની સીમા ઉપર "મેડીટેરીનીયન સી" આવેલ નથી ? લેબેનોન જોર્ડન સીરિયા ઈઝરાયેલ લેબેનોન જોર્ડન સીરિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? જમશેદપુર જેસલમેર બેંગકોક કરાંચી જમશેદપુર જેસલમેર બેંગકોક કરાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ? દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા આફ્રિકા યુરોપ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા આફ્રિકા યુરોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP