વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ? મલેશિયા જાપાન નેપાળ રશિયા મલેશિયા જાપાન નેપાળ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું ? ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1963 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1963 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ? લેબ્રેડોર પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? આયનાવરણ શોભાવરણ મધ્યાવરણ સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ મધ્યાવરણ સમતાપાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ? કેનરી અખાતી પ્રવાહ કુરિલ લાબ્રાડોર કેનરી અખાતી પ્રવાહ કુરિલ લાબ્રાડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP