Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિશ્વની ભૂગોળ (Geography of the world)
નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ?

બ્રાઝિલ, ઝામ્બિયા
ઇથોપિયા, ઈન્ડોનેશિયા
બ્રાઝિલ, સુદાન
કોલંબિયા, કેન્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
કયો મહાસાગર સૌથી વિશાળ છે ?

એટલાન્ટિક મહાસાગર
અરબ મહાસાગર
હિંદ મહાસાગર
પ્રશાંત મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP