વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશની સીમા ઉપર "મેડીટેરીનીયન સી" આવેલ નથી ? ઈઝરાયેલ સીરિયા જોર્ડન લેબેનોન ઈઝરાયેલ સીરિયા જોર્ડન લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? લંબગોળાકાર સીધી ગોળાકાર ત્રાંસી લંબગોળાકાર સીધી ગોળાકાર ત્રાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ? ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ? ટર્શરી (Tertiary) જુરાસિક (Jurassic) ક્રિટેશસ (Cretaceous) પ્લિસ્ટોસીન (Pleistocene) ટર્શરી (Tertiary) જુરાસિક (Jurassic) ક્રિટેશસ (Cretaceous) પ્લિસ્ટોસીન (Pleistocene) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે ? બ્રહ્મપુત્રા યાંગત્સે ગંગા ઈરાવતી બ્રહ્મપુત્રા યાંગત્સે ગંગા ઈરાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ? વિષુવ વૃત્ત મકર વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત વિષુવ વૃત્ત મકર વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP