વિશ્વની ભૂગોળ (Geography of the world) વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે ? સેન્ટ કિટસ નેવીસ નેપાળ વેટિકન સિટી પેરૂ સેન્ટ કિટસ નેવીસ નેપાળ વેટિકન સિટી પેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે ? આપેલ પૈકી કોઈ નહી ગેડીકરણ સ્તરભંગ જ્વાળામુખીય આપેલ પૈકી કોઈ નહી ગેડીકરણ સ્તરભંગ જ્વાળામુખીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? પાણીની લહેરો જમીનની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો પાણીની લહેરો જમીનની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે ? થેમ્સ ટાઈગ્રીસ હડસન સીયાન થેમ્સ ટાઈગ્રીસ હડસન સીયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP