કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફેમિલી પેન્શનની ઉપલી સીમા મર્યાદાને વધારીને ___ કરવામાં આવી. રૂ. 1,00,000 રૂ.1,30,000 રૂ.75,000 રૂ. 1,25,000 રૂ. 1,00,000 રૂ.1,30,000 રૂ.75,000 રૂ. 1,25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલી ભારત-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ? વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ? ગુરુ શુક્ર શનિ મંગળ ગુરુ શુક્ર શનિ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2020 અનુસાર, ન્યાય કરવાની ક્ષમતાની દ્રષ્ટીએ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉત્તરાખંડના કયા જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું ? રુદ્રપ્રયાગ તેહરી ચમોલી પિથોરાગઢ રુદ્રપ્રયાગ તેહરી ચમોલી પિથોરાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP