Talati Practice MCQ Part - 6 8 પેનની વે.કિ. 12 પેનની મૂ.કિ. જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 25% 50% 40% 20% 25% 50% 40% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ? ચોથા મંડળમાં બીજા મંડળમાં ત્રીજા મંડળમાં પ્રથમ મંડળમાં ચોથા મંડળમાં બીજા મંડળમાં ત્રીજા મંડળમાં પ્રથમ મંડળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો. યોગ એક વ્યાયામ સૌને માટે યોગ માનવતા માટે યોગ યોગ રાખે નિરોગી યોગ એક વ્યાયામ સૌને માટે યોગ માનવતા માટે યોગ યોગ રાખે નિરોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કબડ્ડીની રમતમાં ‘ઘેરો તોડવી’ કૌશલ્ય કયા પક્ષનું છે ? બચાવ પક્ષ ચઢાઈ કરનાર પક્ષ એક પણ નહીં બંને પક્ષ બચાવ પક્ષ ચઢાઈ કરનાર પક્ષ એક પણ નહીં બંને પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના મીની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે ? તાપી ડાંગ નર્મદા વલસાડ તાપી ડાંગ નર્મદા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The water was extremely cold. In the given sentence 'extremely' is - adverb of degree adjective noun Pronoun adverb of degree adjective noun Pronoun ANSWER DOWNLOAD GUJARATI MCQ APP