GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા ઓળખી બતાવો :૩, 8, 15, 24, 34, 48, 63 34 15 24 48 34 15 24 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકરણ થતી કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 'એ' અને “બી' વર્ગની એ.પી.એમ.સી.ના આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા માટે ___ ટકા સહાય આપવામાં આવે છે. 100 75 50 25 100 75 50 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) પ્રત્યેક સહકારી મંડળી તેનું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ શું બોલાવે છે ? ગ્રામસભા સમિતિ બેઠક સભાસદ બેઠક વાર્ષિક સાધારણ સભા ગ્રામસભા સમિતિ બેઠક સભાસદ બેઠક વાર્ષિક સાધારણ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ? શ્રમ અને રોજગાર ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું ઉઘોગખાતું શ્રમ અને રોજગાર ખાતું માનવ સંસાધન વિકાસ ખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું ઉઘોગખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. ઉત્પ્રેક્ષા યમક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા યમક અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારત દેશમાં સર્વપ્રથમ સહકારી ખાંડ ફેક્ટરી 1920 માં ક્યાં સ્થાપિત થઈ હતી ? નાશિક માલેગાંવ બારડોલી અહમદનગર નાશિક માલેગાંવ બારડોલી અહમદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP