Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 42 24 48 16 42 24 48 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 5 0(Zero) 2 4 5 0(Zero) 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ત્રણ ભિન્ન અસમરેખ બિદુઓમાંથી ___ વર્તુળ/વર્તુળો પસાર થાય છે. ત્રણ શૂન્ય એક અનંત ત્રણ શૂન્ય એક અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. લગ્ન ન કરવાં કંઈ પણ ન બોલવું હઠ પકડવી પોતાની વાતમાં મક્કમ રહેવું લગ્ન ન કરવાં કંઈ પણ ન બોલવું હઠ પકડવી પોતાની વાતમાં મક્કમ રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? ભાવનગર મહેસાણા આણંદ સુરત ભાવનગર મહેસાણા આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP