ટકાવારી (Percentage) 80 ના કેટલા ટકા 95 થાય ? 76 18.75 118.75 7.6 76 18.75 118.75 7.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત એક જ ટકાવારીના દરે ઘટી રહી છે. જો ચાર વર્ષ પહેલાં આ મોટરસાઈકલની કિંમત રૂ. 1,50,000 હતી અને અત્યારે તેની કિંમત રૂ. 98,415 છે, તો ઘટાડાનો ટકાવારી દર શોધો. 5% 10% આપેલ પૈકી એક પણ નહીં 8% 5% 10% આપેલ પૈકી એક પણ નહીં 8% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 150000(1 - R/100)⁴ = 98415 (1 - R/100)⁴ = 6561/10000 = (9/10)⁴ 1 - R/100 = 9/10 1 - 9/10 = R/100 R/100 = (10-9)/10 = 1/10 R = 100/10 R = 10% ઘટાડાનો દર 10% હશે.
ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં 20% વધા૨ો થાય છે. ગૃહિણીએ વપરાશન કેટલો કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહી ? 11(1/9)% 20% 25% 50/3% 11(1/9)% 20% 25% 50/3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ? 280ના 40 ટકાના 60 ટકા એકપણ નહિ 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 30 ટકા 280ના 40 ટકાના 60 ટકા એકપણ નહિ 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 30 ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 560 × 40/100 × 30/100 = 67.2 વિકલ્પ (A) 280 x 40/100 × 30/100 = 33.6 વિકલ્પ (B) 280 × 40/100 × 60/100 = 67.2 આમ વિકલ્પ (B) સાચો છે.
ટકાવારી (Percentage) 1500 નો એક પંચમાંશ ભાગ અને 1500 ના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત એટલે ___ 300 297 295 303 300 297 295 303 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1500 ના 1/5 = 1500 x 1/5 = 3001500 ના (1/5)% = 1500 x (1/5x100) = 3તફાવત = 300 - 3 = 297
ટકાવારી (Percentage) 2 રૂ. 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય ? 7(3/11) 5(5/11) 3(7/11) 3(3/11) 7(3/11) 5(5/11) 3(7/11) 3(3/11) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP