ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીની પરિભ્રમણની ગતિને ___ ગતિ પણ કહે છે. અઠવાડિક દૈનિક માસિક વાર્ષિક અઠવાડિક દૈનિક માસિક વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લદાખની શિયાળુ વહીવટી રાજધાની કઈ છે ? લેહ શ્રીનગર જમ્મુ કારગીલ લેહ શ્રીનગર જમ્મુ કારગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ? પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ શેવરોય ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ શેવરોય ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ? ઘુમ્મટાકાર પર્વતો ગેડ પર્વતો જ્વાળામુખી પર્વતો ખંડ પર્વતો ઘુમ્મટાકાર પર્વતો ગેડ પર્વતો જ્વાળામુખી પર્વતો ખંડ પર્વતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? અસમ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર અસમ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? ત્રીજી બીજી ચોથી પહેલી ત્રીજી બીજી ચોથી પહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP