ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તરભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? જરદાલુ એક પણ નહીં કેસર અખરોટ જરદાલુ એક પણ નહીં કેસર અખરોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીંદરી શાના માટે પ્રખ્યાત છે ? કાગળ ઉદ્યોગ માટે તાંબાના વાસણ માટે વિમાન ઉદ્યોગ માટે રાસાયણિક ખાતર માટે કાગળ ઉદ્યોગ માટે તાંબાના વાસણ માટે વિમાન ઉદ્યોગ માટે રાસાયણિક ખાતર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશિક વિવાદ કોની સાથે છે ? મ્યાનમાર બાંગ્લાદેશ ભૂતાન નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ ભૂતાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે ? 22 ડિસેમ્બરે 22 જૂને 22 માર્ચે 22 નવેમ્બરે 22 ડિસેમ્બરે 22 જૂને 22 માર્ચે 22 નવેમ્બરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન (Irrigated land) અંદાજે કેટલા ટકા છે ? 64 35 26 44 64 35 26 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સૂચિત ગેસ પાઇપલાઇન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ? તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP