કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનો 83મો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું ? આદિત્ય સામંત રાકેશ જાદવ સૌરભ ત્રિપાઠી મહેશ કુમાર આદિત્ય સામંત રાકેશ જાદવ સૌરભ ત્રિપાઠી મહેશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? બોક્સિંગ બેડમિન્ટન ગોલ્ફ રેસિંગ બોક્સિંગ બેડમિન્ટન ગોલ્ફ રેસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) ક્યારે મનાવાય છે ? 31 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 28 જુલાઈ 31 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતનો પ્રથમ વેદિક થીમ પાર્ક ક્યા શરૂ કરવામાં આવ્યો ? પુણે ફૈઝાબાદ ઝાંસી નોઈડા પુણે ફૈઝાબાદ ઝાંસી નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લવાસા હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP