ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? તુલસીદાસ કબીર રવિદાસ કાલિદાસ તુલસીદાસ કબીર રવિદાસ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સરદાર પટેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સરદાર પટેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? દાદાભાઈ નવરોજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર બદુરીદિ્ન તૈયબજી દાદાભાઈ નવરોજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર બદુરીદિ્ન તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઇન્ડિકા' પુસ્તકના રચયિતા છે- ફાહ્યાન હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ કૌટિલ્ય ફાહ્યાન હ્યુ એન ત્સંગ મૈગેસ્થનીજ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ કાવેરી નર્મદા હુગલી સતલજ કાવેરી નર્મદા હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? ગરબડદાસ મુખી નારાયણ હેમચંદ્ર સુરજમલ મુળુ માણેક ગરબડદાસ મુખી નારાયણ હેમચંદ્ર સુરજમલ મુળુ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP