• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ગંગાધર' સમાસનો પ્રકાર કયો ?

બહુવ્રીહી
ઉપપદ
તત્પુરુષ
કર્મ ધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેમાંથી સાચી જોડણી કઈ છે ?

મહત્વાકાક્ષી
મહત્વાકાક્ષી
મહત્વકાંક્ષી
મહત્વાકાંક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ?

સંજ્ઞા
કૃદંત
સર્વનામ
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ?

વિશેષણ
સંયોજક
નિપાત
ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.'

ઉપમા
રૂપક
શ્લેષ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ?

જગન્નાથ
અહર્નિશ
શ્વેતશ્યામ
મોહમાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Talati Practice MCQ Part - 9 કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) જોડણી Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US