ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ખુસરૌ શાહના ઈક્તાદાર ટંકા ખુસરૌ શાહના ઈક્તાદાર ટંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઇન્ડિકા' પુસ્તકના રચયિતા છે- કૌટિલ્ય ફાહ્યાન મૈગેસ્થનીજ હ્યુ એન ત્સંગ કૌટિલ્ય ફાહ્યાન મૈગેસ્થનીજ હ્યુ એન ત્સંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) ___ હતા. દેશપાંડે દલપતિ ઘાટવાલી ગામુસ્તાહ દેશપાંડે દલપતિ ઘાટવાલી ગામુસ્તાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? માઉન્ટબેટન વેવલ એટલી સાયમન માઉન્ટબેટન વેવલ એટલી સાયમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP