ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં મુરખના સરદાર હોવું બહુ જ તોફાની હોવું ભાન કરાવવું આનાકાની કરવી મુરખના સરદાર હોવું બહુ જ તોફાની હોવું ભાન કરાવવું આનાકાની કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી. વ્યાજસ્તુતિ વસંતતિલકા અનુષ્ટુપ વંશસ્થ વ્યાજસ્તુતિ વસંતતિલકા અનુષ્ટુપ વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. માયાળુ ચળકાટ સાંસારિક મધુર માયાળુ ચળકાટ સાંસારિક મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? અક્ષરમેળ એક પણ નહીં માત્રામેળ સંખ્યામેળ અક્ષરમેળ એક પણ નહીં માત્રામેળ સંખ્યામેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP