ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો. મારે સજ્જન જાણીતા એક મારે સજ્જન જાણીતા એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કર્તા સંપ્રદાન સંબંધ કરણ કર્તા સંપ્રદાન સંબંધ કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સબરસનો સમાનાર્થી શબ્દ આપો. બધા રસ મધુરસ લવણ સ્વાદિષ્ટ બધા રસ મધુરસ લવણ સ્વાદિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ? કાગનો વાઘ થવો પેટ ચોળીને શૂળ ઊભું કરવું નાક કપાવવુ હથિયાર હેઠાં મૂકવાં કાગનો વાઘ થવો પેટ ચોળીને શૂળ ઊભું કરવું નાક કપાવવુ હથિયાર હેઠાં મૂકવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અદીતીય અદ્વિતીય અદવિતય અદ્વિતિય અદીતીય અદ્વિતીય અદવિતય અદ્વિતિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બે મોટા સમુદ્રને જોડનારી ખાડી" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. ભૂશિર સામુદ્રધુની સમુદ્રકલ્પ અખાત ભૂશિર સામુદ્રધુની સમુદ્રકલ્પ અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP