ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ?

જમીનદાર
ભૂતપૂર્વ રાજાઓ
ઉદ્યોગપતિઓ
સ્વાતંત્ર્ય સૈનિકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા.

ગુપ્ત
પાલ
મૌર્ય
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
અમૃતલાલ ઠક્કર
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP