Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ટન ચોખાનો ભાવ રૂ. 85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ___ રૂપિયા થાય. 6750 4250 425 8250 6750 4250 425 8250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 ફેબ્રુઆરી 28 જૂન 28 માર્ચ 28 ઓગષ્ટ 28 ફેબ્રુઆરી 28 જૂન 28 માર્ચ 28 ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ? કોંકણી હિન્દી મરાઠી ગુજરાતી કોંકણી હિન્દી મરાઠી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો. સુંદરમ દુલા ભાયા કાગ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુંદરમ દુલા ભાયા કાગ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? જયપુર ઉદયપુર અમૃતસર પંજાબ જયપુર ઉદયપુર અમૃતસર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP