ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે. 51 41 41 એ 51 એ 51 41 41 એ 51 એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -245 - 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 335 337 338 338-ક 335 337 338 338-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP