ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ? સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ 35 વર્ષની ઉંમર ભારતનો નાગરિક સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ 35 વર્ષની ઉંમર ભારતનો નાગરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–319 અનુચ્છેદ–315 અનુચ્છેદ–316 અનુચ્છેદ–320 અનુચ્છેદ–319 અનુચ્છેદ–315 અનુચ્છેદ–316 અનુચ્છેદ–320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં શેનો સમાવેશ થાય છે ? બંને ગૃહ લોકસભા બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ લોકસભા બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ અને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___ મૂળભૂત ફરજ છે રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે દીવાની અધિકાર છે મૂળભૂત ફરજ છે રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે દીવાની અધિકાર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે? 309 311 370 306 309 311 370 306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો ? ઈ.સ.1972 ઈ.સ.1974 ઈ.સ.1971 ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1974 ઈ.સ.1971 ઈ.સ.1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP