ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાજ્યસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાજ્યસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-1-2010 1-1-2011 1-4-2010 1-4-2011 1-1-2010 1-1-2011 1-4-2010 1-4-2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ... સરકારી પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. ન્યાયિક પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે સરકારી પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. ન્યાયિક પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ–સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? રશિયા બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. ભારત રશિયા બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? ભારતના એટર્ની જનરલ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ આપેલ બંને ભારતના એટર્ની જનરલ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 357 આર્ટિકલ – 355 આર્ટિકલ – 353 આર્ટિકલ – 352 આર્ટિકલ – 357 આર્ટિકલ – 355 આર્ટિકલ – 353 આર્ટિકલ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP