ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ? સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અંગત જીવનનો અધિકાર સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર શિક્ષણનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અંગત જીવનનો અધિકાર સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર શિક્ષણનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ? આડકતરો મત સીધો મત ધ્વનિ મત નિર્ણાયક મત આડકતરો મત સીધો મત ધ્વનિ મત નિર્ણાયક મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 29 આર્ટિકલ – 27 આર્ટિકલ – 24 આર્ટિકલ – 23 આર્ટિકલ – 29 આર્ટિકલ – 27 આર્ટિકલ – 24 આર્ટિકલ – 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? હિમાચલ પ્રદેશ ઓરિસ્સા ગોવા નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ ઓરિસ્સા ગોવા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે. લોકસભા સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંસદ લોકસભા સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો અનુચ્છેદ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે ? અનુચ્છેદ 20 અનુચ્છેદ 22 અનુચ્છેદ 23 અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 અનુચ્છેદ 22 અનુચ્છેદ 23 અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP