ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? કટક પુરી ભુવનેશ્વર કોલકાતા કટક પુરી ભુવનેશ્વર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? મથુરા ભાવનગર કાશી ટંકારા મથુરા ભાવનગર કાશી ટંકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? મોહેં-જો-દરો મેહરગઢ ધોળાવીરા હડપ્પા મોહેં-જો-દરો મેહરગઢ ધોળાવીરા હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) ___ હતા. ગામુસ્તાહ દલપતિ ઘાટવાલી દેશપાંડે ગામુસ્તાહ દલપતિ ઘાટવાલી દેશપાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP