કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉત્તરાખંડના કયા જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું ? રુદ્રપ્રયાગ ચમોલી પિથોરાગઢ તેહરી રુદ્રપ્રયાગ ચમોલી પિથોરાગઢ તેહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. નાણા મંત્રાલય RBI નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ નાણા મંત્રાલય RBI નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ? શુક્ર મંગળ શનિ ગુરુ શુક્ર મંગળ શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? EV ચેમ્પિયન ગો ઈલેક્ટ્રીક ઈલેક્ટ્રીક ઇન્ડિયા એવરગ્રીન ભારત EV ચેમ્પિયન ગો ઈલેક્ટ્રીક ઈલેક્ટ્રીક ઇન્ડિયા એવરગ્રીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 41 51 48 54 41 51 48 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને દેશભરમાં રસીકરણના કવરેજનું વિસ્તરણ કરવા ઈન્ટેન્સિફાઈડ મિશન ઈન્દ્રધનુષ (IMI) 3.0નો શુભારંભ કર્યો. મિશન ઈન્દ્રધનુષ કયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું ? 2014 2012 2006 2016 2014 2012 2006 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP