Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય? 30 10 20 40 30 10 20 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે ? સંગીત કલામાં નાટય કલામાં ચિત્ર કલામાં નૃત્ય કલામાં સંગીત કલામાં નાટય કલામાં ચિત્ર કલામાં નૃત્ય કલામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે? મધ્ય હિમાલય આંતરિક હિમાલય હિમાદ્રિ બાહ્ય હિમાલય મધ્ય હિમાલય આંતરિક હિમાલય હિમાદ્રિ બાહ્ય હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? શિવમ્ કોયા ભગત સત્યમ્ પ્રેમભક્તિ શિવમ્ કોયા ભગત સત્યમ્ પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વિરોધી અર્થવાળો શબ્દ લખો : સ્તુતિ સ્તોત્ર વખાણ નિંદા નિદ્રા સ્તોત્ર વખાણ નિંદા નિદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District The saying goes, “___ cooks spoil the food.” Many Some Few Too many Many Some Few Too many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP