સામાન્ય જ્ઞાન (GK) જગતમાં સૌપ્રથમ મુદ્રણકળાની શોધ કયા દેશે કરી હતી ? ભારત ચીન યુ.એસ.એ. યુ.કે. ભારત ચીન યુ.એસ.એ. યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ? વિક્રાંત અને વિક્રમ દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી એકપણ નહિં ગંગોત્રી અને કરૂણા વિક્રાંત અને વિક્રમ દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી એકપણ નહિં ગંગોત્રી અને કરૂણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હાલમાં ગુજરાતનાં તાલુકાની સંખ્યા કેટલી છે ? 230 249 220 222 230 249 220 222 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? કુંભારીયા તારંગા ગિરનાર પાલીતાણા કુંભારીયા તારંગા ગિરનાર પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ? સૌથી ઉપરના મધ્યમના આ બધા જ સૌથી નીચેના સૌથી ઉપરના મધ્યમના આ બધા જ સૌથી નીચેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કથાસરિતસાગર - સોમદેવ ગીતગોવિંદ - જયદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કથાસરિતસાગર - સોમદેવ ગીતગોવિંદ - જયદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP