સામાન્ય જ્ઞાન (GK)
જયારે કોઇ વ્યકિત SMS દ્રારા ધમકીઆપે છે ત્યારે ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ ગુનો બને છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.
સામાન્ય જ્ઞાન (GK)
કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ?