સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? લિટર મીટર ફૂટ માઈલ લિટર મીટર ફૂટ માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે ___ કિલો કેલરી શક્તિ પૂરી પાડે છે. 7 4 6 8 7 4 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ? ઉકાળવું વરાળ આપવી તળવું ઉકળતા પાણીમાં બાફવું ઉકાળવું વરાળ આપવી તળવું ઉકળતા પાણીમાં બાફવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર = ___ 100 ચો.વાર 9 ચો.ફૂટ 24 ગુંઠા 4840 ચો.વાર 100 ચો.વાર 9 ચો.ફૂટ 24 ગુંઠા 4840 ચો.વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીનના બંધારણીય ઘટકો ___ છે. સેકેરાઈડ ખનીજક્ષાર એમિનો એસિડ ફેટી એસિડ સેકેરાઈડ ખનીજક્ષાર એમિનો એસિડ ફેટી એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? થાઇરોઇડ શ્વેતકણ ઇન્સ્યુલિન હિમોગ્લોબીન થાઇરોઇડ શ્વેતકણ ઇન્સ્યુલિન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP