સામાન્ય જ્ઞાન (GK)
'મામલતદાર, તબિયત, આબેહૂબ'- મૂળ કઈ ભાષાના શબ્દો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતનો સૌથી ઊંચો ડેમ કઈ નદી પર આવેલો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય ?
સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?
સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વની કઇ મહિલા લોખંડી મહિલા ગણાય છે ?